મિન્ટ પ્રો સાથે તમારા નિવૃત્તિના સપનાને પરિપૂર્ણ કરવા માટે વીમો વેચો અને આવક મેળવો

નિવૃત્તિ દ્વિધા

ઘણા લોકો માને છે કે નિવૃત્તિ પછી જીવન મુશ્કેલ બન્યું છે કારણ કે આવકનો કોઈ અવકાશ હોતો નથી. નિવૃત્તિ પછી વ્યક્તિની માસિક આવકમાં ઘટાડો નોંધાય છે. જો કે ખર્ચ બંધ થતા નથી અને તેથી નિવૃત્તિ પછી આર્થિક તાણ રહે છે. બધા સપના જે નિવૃત્ત વ્યક્તિઓ તેમના સક્રિય કામકાજ વર્ષ દરમિયાન પરિપૂર્ણ કરવામાં સક્ષમ ન હતા. આ સપનાને પૂર્ણ કરવા માટે તેમની પાસે પૂરતા પૈસા નથી. પરંતુ જો નિવૃત્તિ પછી પણ આ ભંડોળની કાળજી લેવામાં આવે તો કેવું?

હા, જો નિવૃત વ્યક્તિ વીમા વેચાણમાં કારકિર્દી બનાવતા ઈચ્છતા હોય તો તેઓ પણ આવકનો સ્ત્રોત ઉત્પન્ન કરી શકે છે. નિવૃત્ત વ્યક્તિઓ મિન્ટ પ્રો સાથે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બની શકે છે અને વીમા પોલિસી વેચીને સરળતાથી કમાણી કરી શકે છે અને તે પણ કોઈ પણ પૈસાનું રોકાણ કર્યા વગર.

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) શું છે?

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) એ વ્યક્તિ છે જેને વીમા પોલિસી વેચવા માટે લાઇસન્સ આપવામાં આવે છે. પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) એ બહુવિધ કંપનીઓ દ્વારા ઓફર કરેલા જીવન તેમજ સામાન્ય વીમા પોલિસીઓને ફક્ત એક પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) લાઇસન્સ દ્વારા વેચી શકે છે. પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) એ વીમા મધ્યસ્થી છે જે વીમા પોલિસી વેચી શકે છે અને એકત્રિત કરવામાં આવેલા પ્રિમીયમ પર કમિશન કમાઈ શકે છે.

શા માટે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવું?

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવું એ તમારા માટે ફાયદાકારક છે. કારણ કે,

  • પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવામાં કોઈ વય લાગુ પડતું નથી. તમે નિવૃત્ત થયા પછી પણ અને જ્યારે તમારી પાસે કોઈ નોકરી નથી ત્યારે પણ પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બની શકો છો.
  • તમે તમારા ફ્રી સમયમાં વીમા વેચી શકો છો અને તમે વેચી લીધેલી પોલિસી પર કમિશન કમાઇ શકો છો.
  • તમે તમારા મિત્રો અને પરિવારને વીમાના મહત્વ વિશે અને શા માટે પોલિસી ખરીદવી જોઈએ તે વિશે માહિતગાર કરી શકો છો. આમ, વીમાનું વેચાણ એ એક ઉમદા વ્યવસાય છે.
  • જ્યારે તમે વીમાનું વેચાણ છો અને કમિશન કમાઓ છો ત્યારે તમે સ્વતંત્ર, આત્મવિશ્વાસ અને આત્મ-સન્માન પણ મેળવો છો.
  • તમે તમારી વૃદ્ધાવસ્થામાં આવકનો સ્ત્રોત ઊભો કરી શકો છો અને ખર્ચ વિશે ચિંતા કર્યા વિના તમારા સપનાને પરિપૂર્ણ કરવા આવકનો ઉપયોગ કરી શકો છો.
  • જો તમે જીવન વીમા પોલિસી વેચો છો. તો તમારા ગ્રાહક દ્વારા નવીકરણ પ્રિમીયમ ચૂકવવામાં આવે ત્યારે દર વર્ષે તમને નવીકરણ કમિશન મળે છે.

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) કેવી રીતે બનવું?

મિન્ટ પ્રો સાથે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવું ખૂબ જ સરળ છે. કોઈ પણ વ્યક્તિએ પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન બનવા માટે નીચેના પગલાંઓ અનુસરવાના રહે છે.

  • તમારે મિન્ટપ્રો સાથે પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) તરીકે નોંધણી કરાવવાની રહેશે. નોંધણી મફત છે અને તે ઓનલાઇન જ કરવામાં આવે છે.
  • નોંધણી પછી ઓનલાઇન તાલીમ મોડ્યુલ છે. આ મોડ્યુલનો ઉપયોગ કરીને તાલીમ આપવામાં આવે છે જે સાદી અને સમજવામાં સરળ હોય છે.
  • એકવાર તાલીમ પૂર્ણ થઈ જાય પછી એક સરળ ઓનલાઇન પરીક્ષા આપવાની રહે છે.
  • એક વાર પરીક્ષા પાસ કર્યા પછી તેઓ પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) તરીકે લાઇસન્સ મેળવી શકે છે. જે પછી તેઓ મિન્ટ પ્રો સાથે વીમા પોલિસી વેચી શકે છે.

આ વિડિઓ તમને સરળતાથી પીઓએસપી કેવી રીતે બનવું તે સમજવામાં માર્ગદર્શન આપશે. YouTube વિડિઓ લિંક.

નિવૃત્ત વ્યક્તિઓ માટે કમાણીની સંભવિત તક

મિન્ટ પ્રો પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી)તરીકે નિવૃત્ત વ્યક્તિ વિવિધ વીમા કંપનીઓના જીવન અને સામાન્ય વીમા પોલિસી બંને વેચી શકે છે. દરેક પોલિસી વેચીને તેઓ જે પ્રિમીયમ લાવે છે તેના પર આકર્ષક કમિશન કમાઈ શકે છે. કારણ કે ત્યાં વેચી શકાય તેવી પોલિસીની સંખ્યાની કોઈ મર્યાદા નથી. તેથી પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (PoSP) અમર્યાદિત આવક કમાઈ શકે છે.

જો તમે આશ્ચર્ય પામતા હોવ કે તમે જે પોલિસીઓ વેચો છો તેના પર તમે કમિશન કેવી કમાઈ શકો છો. તો તેની એક ઝલક નીચે મુજબ છે.

  • વ્યાપક કાર વીમા પોલિસી – પોતાના નુકશાનના પ્રિમીયમના 19.50% સુધી
  • વ્યાપક વ્યાપારી વાહનો વીમા પોલિસી – નુકશાનના પ્રિમીયમના 19.50% સુધી
  • વ્યાપક બાઇક વીમા પોલિસી – નુકશાનના પ્રિમીયમના 22.50% સુધી
  • થર્ડ પાર્ટી જવાબદારી પોલિસી – પ્રિમીયમના 2.5% સુધી
  • નિયમિત પ્રિમીયમ જીવન વીમા પોલિસી, ટર્મ વીમા યોજનાઓ સહિત – વાર્ષિક પ્રિમીયમના 30% સુધી
  • આરોગ્ય વીમા પોલિસી – વાર્ષિક પ્રિમીયમના 15% સુધી

તેથી, જો તમે 10, 000 ની પ્રિમીયમ સાથે એક પોલિસી વેચે તો પણ તમે તમારા પોલિસીના પ્રકારને આધારે તમારા કમિશન રૂપે INR 3000 સુધી કમાણી કરી શકો છો.

કામ સંબંધિત સુગમતા

વીમા વેચાણ એજન્ટ તરીકે કોઈ નિયત કામના કલાકો નથી અને નિવૃત્ત વ્યક્તિઓ પોતાની સુવિધા અનુસાર વીમા પોલિસી વેચી શકે છે. આમ તેઓ તેમના નિવૃત્ત જીવનનો આનંદ માણી શકે છે અને હજી પણ પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) તરીકે સરળતાથી કમાણી કરી શકે છે.

તેથી જો તમે તમારી નોકરીમાંથી નિવૃત્ત થયા હોવ તો પણ તમારા જીવનમાંથી નિવૃત્તિ ન લો. મિન્ટ પ્રો સાથે પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનો અને આકર્ષક આવકનો બીજો સ્રોત બનાવો અને તમારા બધા સપનાને પરિપૂર્ણ કરો.

Know વીમો વેચવા વિશે બધું જાણો.

Hear From Our Advisors

Become an insurance advisor