મિન્ટપ્રો સાથે બજાજ આલિયાન્ઝ વીમા એજન્ટ બનવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા

બજાજ એલિયાન્ઝ વિશે

વીમા એજન્ટ બનવું એ એક સુંદર કારકિર્દી છે કારણ કે તમે સાનુકૂળ શેડ્યૂલ સાથે કામ કરીને પણ અમર્યાદિત આવક કમાઈ શકો છો. આથી ઘણા લોકો વીમા એજન્સી સાથે જોડાઈને સારી કારકિર્દી બનાવે છે. આ ઉપરાંત બજાજ આલિયાન્ઝ કંપની જીવન વીમા અને સામાન્ય વીમા ક્ષેત્ર બંનેમાં બજારમાં અગ્રણી વીમા કંપની ગણાય છે. તે ગ્રાહકો માટે વિવિધ યોજનાઓ પ્રદાન કરે છે. તેથી જો તમે બજાજ આલિયાન્ઝ સાથે એજન્ટ બનવા માંગતા હો તો તેમાં કઈ રીતે આગળ જઈ શકો છો તે અહીં દર્શાવેલ છે.

  • તમે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના હોવા જોઈએ. જો તમે 5 હજારની વસ્તી ધરાવતા વિસ્તારમાં રહેતા હોવ તો ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને જો 5 હજાર કરતાં વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં રહેતા હોવ તો ધોરણ 12 પાસ હોવા જોઈએ.
  • તમારે બજાજ આલિયાન્ઝમાં અરજી કરવાની રહેશે. નોંધણી ફોર્મ ભર્યા પછી વીમા પરીક્ષા માટેની ફી ચૂકવવાની રહેશે.
  • બજાજ આલિઆન્ઝ દ્વારા 25 કલાકની ક્લાસરૂમ તાલીમ આપવામાં આવે છે જેમાં હાજર રહેવું ફરજિયાત હોય છે.
  • એકવાર તમે તાલીમ પૂર્ણ કરી લો તે પછી તમે વીમા એજન્ટની પરીક્ષા આપવા માટે લાયક બનો છો.
  • તેની પરીક્ષા નિશ્ચિત કેન્દ્રો પર ઓનલાઇન લેવામાં આવે છે. પરીક્ષાને પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે.
  • એકવાર પરીક્ષા પાસ થઈ જાય પછી તમને વીમા એજન્ટ તરીકેનું લાઇસન્સ મળે છે.

આ લાઇસન્સ તમને બજાજ આલિયાન્ઝના એજન્ટ બનવા અને તમારા ગ્રાહકોને તેની પોલિસીઓ વેચવાની મંજૂરી આપે છે.

બજાજ એલિઆન્ઝ એજન્ટ બનવું એ સરળ માર્ગ છે

બજાજ આલિયાન્ઝ સાથે એજન્ટ બનવાનો બીજો એકદમ સાદો અને સરળ માર્ગ છે. મિન્ટપ્રો એ તમને પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવા અને બજાજ આલિયાન્ઝ તેમજ અન્ય જીવન વીમા કંપનીઓની વીમા પોલિસી વેચવાની મંજૂરી આપે છે. જ્યારે તમે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બની જાઓ ત્યારે તમે પણ સામાન્ય વીમા પોલિસી વેચી શકો છો. આમ તમે બજાજ આલિયાન્ઝના એજન્ટ હોવા છતાં ફક્ત બજાજ આલિયાન્ઝની યોજનાઓ જ વેચી શકો છો, મિન્ટપ્રો પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી)તરીકે તમને વિવિધ પ્રકારના ઉત્પાદનો વેચવાની છૂટ આપે છે.

  • તમારી ઉંમર ઓછામાં ઓછા 18 વર્ષની હોવી જોઈએ.
  • ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
  • મિન્ટપ્રો સાથે નોંધણી કરાવો.
  • મિન્ટપ્રો દ્વારા વિકસિત ઓનલાઇન વિડીયો દ્વારા 5 કલાકની ઓનલાઇન તાલીમ લેવાની રહે છે. આ તાલીમ તમારા ફોન અથવા કમ્પ્યુટર પર પણ લઈ શકાય છે. તમારે કોઈ પણ વર્ગખંડ તાલીમમાં ભાગ લેવો જરૂરી નથી.
  • તમારા ઘર અથવા ઓફિસમાંથી ઓનલાઇન પરીક્ષા આપી શકો છો. આ પરીક્ષા સરળ અને ટૂંકી હોય છે.
  • પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવા માટેનું લાઇસન્સ મેળવવા માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.

એક વખત લાઇસન્સ મળી ગયા પછી તમે સરળતાથી બજાજ આલિયાન્ઝ તેમજ અન્ય કંપનીઓની વીમા યોજનાઓ ઓનલાઇન વેચી શકો છો. મિન્ટપ્રો એ તમને તમારા ગ્રાહકોને વીમા પોલિસી વેચવા માટે સંપૂર્ણ ટેકો પૂરો પાડે છે.

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવું ઘણું સરળ છે. કારણ કે તેના માટે વર્ગખંડમાં તાલીમ લેવાની જરૂર નથી અને તમે તમારી સુવિધા અનુસાર ઓનલાઇન તાલીમ લઇ શકો છો. વધુમાં પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી)ની પરીક્ષા મિન્ટપ્રો દ્વારા પ્રદાન કરવામાં આવેલા ઓનલાઇન વિડીયો દ્વારા સમજવી સીધી અને સરળ છે.

તેથી જો વીમા વેચવા એ તમારી પસંદગીની કારકિર્દી છે તો બજાજ આલિયાન્ઝ તેમજ અન્ય જીવન વીમા કંપનીઓની પોલિસીઓ પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનીને વેચી શકો

તે વિષે વાંચો વીમો વેચીને હું કેટલા પૈસા કમાઈ શકું?

Become an insurance advisor