શું તમે ઘરેથી પૈસા કમાઈ શકો છો? part-time

શું તમે ઘરેથી પૈસા કમાઈ શકો છો?

ઘણા લોકો માને છે કે પૈસા કમાવવા અને જીવન જીવવા માટે તેઓને તેમના ઘરમાંથી બહાર નીકળવું અને નોકરી કરવી પડશે. તેથી ઘર સંભાળતા લોકો, નિવૃત્ત વ્યક્તિઓ વગેરે જેવા અનેક લોકો એવું માનતા નથી કે તેઓ ઘરેથી પૈસા કમાઈ શકે છે. આ એક માન્યતા છે. વીમા એક એવો વ્યવસાય છે કે જે ઘરેથી આંશિક સમયની નોકરી ઓફર કરીને એક આકર્ષક કારકિર્દીની પસંદગી આપે છે. આ નોકરી થકી કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરેથી આરામથી પૈસા કમાઈ શકે છે. તમે વીમામાં તમારી કારકિર્દી શરૂ કરવા માટે મિન્ટ પ્રો સાથે પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનીને અને ઘરે પાર્ટ ટાઇમ જોબ કરી શકો છો. પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) તરીકે તમે તમારા ઘર બેઠા જ સારી આવક મેળવી શકો છો.

શું તમે જાણો છો કે વીમો વેચીને ઘરેથી પૈસા કઈ રીતે કમાવવા? તમે ત્રણ રીતે પૈસા કમાઇ શકો છો.

  • પ્રથમ વર્ષ પોલિસી વેચી તેના દ્વારા કમિશન કમાઈ શકો છો .
  • નવિનીકરણ કમિશન જ્યારે તમે વેચેલી પોલિસીઓ તમારા ગ્રાહકો દ્વારા નવિનીકરણ કરવામાં આવે છે ત્યારે પણ કમિશન કમાઈ શકો છો.
  • વીમા કંપનીઓ કાર્યક્રમો દ્વારા કે જે રોકડ અને ભેટનું વચન આપે છે.

ઘરેથી વીમા વેચીને તમે કેટલાં પૈસા કમાઈ શકો છે?

કમિશન જે તમે કમાઈ શકો છો તે પણ આકર્ષક છે. ઘરેથી પાર્ટ-ટાઇમ નોકરી તરીકે વીમો વેચીને તમે કેટલી કમાણી કરી શકો છો. તે નીચે મુજબ છે.

વેચાયેલ યોજનાઓના પ્રકારકમિશન માળખું
મોટર વીમા યોજનાઓખાનગી કાર વ્યાપક વીમા માટે – 19.5% નુકસાન (ઓડી) પ્રિમીયમ સુધી
વાણિજ્યિક વાહનો માટે વ્યાપક વીમા – 19.5% પોતાના નુકસાન (ઓડી) પ્રિમીયમ
ટુ-વ્હીલર વ્યાપક વીમા માટે – 22.5% નુકસાન (ઓડી) પ્રિમીયમ સુધી
ત્રીજા પક્ષ માટે માત્ર પોલિસી – વાર્ષિક પ્રિમીયમના 2.5% સુધી
જીવન વીમા યોજનાઓનિયમિત પ્રિમીયમ ચુકવણી વિકલ્પ સાથેની પોલિસી – વાર્ષિક પ્રિમીયમના 30% સુધી
સિંગલ પ્રિમીયમ ચુકવણી વિકલ્પ સાથેની પોલિસી – સિંગલ પ્રિમીયમના 2% સુધી
ટર્મ જીવન વીમા પોલિસીનિયમિત પ્રિમીયમ યોજનાઓ માટે – વાર્ષિક પ્રિમીયમના 30% સુધી
સિંગલ પ્રિમીયમ યોજનાઓ માટે – એક જ પ્રિમીયમના 2% સુધી
આરોગ્ય વીમા યોજનાઓવાર્ષિક પ્રિમીયમના 15% સુધી

ઉદાહરણ

જ્યારે તમે મિન્ટપ્રો સાથે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનો છો. તો તેની કમાણીની સંભવિતતા બતાવવા માટે અહીં એક સરળ ઉદાહરણ આપવામાં આવ્યું છે.
અહીં ધારો કે,

  • તમે તમારા મિત્રને કારની માલિકીની એક કાર વીમા પૉલિસી અને તમારા કાકાને એક બાઇક વીમા પૉલિસી વેચી છે જેની પાસે બાઇક છે.
  • વધુમાં તમે તમારા નજીકના મિત્રને ટર્મ વીમા યોજના ધરાવવાનું મહત્ત્વ સમજાવ્યા પછી વીમા યોજનાનું વેચાણ કરો છો.
  • ઉપરાંત, તમે તમારા પડોશીને ફેમિલી ફ્લોટર આરોગ્ય વીમા યોજના પણ વેચી શકો છો. જે સ્વાસ્થ્ય વીમા હેઠળ તેને અને તેના પરિવારને આવરી લે છે.
વેચાયેલી પોલિસીનો પ્રકારપ્રિમીયમ રકમ (ધારણ કરેલ)કમિશનનો લાગુ દર (ધારણા)મેળવેલ કમિશન
ગાડીનો વીમોINR 15,00018%INR 2700
બાઇક વીમોINR 250020%INR 500
ટર્મ જીવન વીમાINR 12,00030%INR 3600
કૌટુંબિક ફ્લોટર આરોગ્યINR 10,00012%INR 1200

અહીં આ ચાર મહત્વની પોલિસી વેચીને તમે ઘરેથી કેટલી કમાણી કરો છો? તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

તમે ફક્ત ચાર યોજનાઓ વેચીને રૂપિયા 8000 મેળવી શકો છો. કલ્પના કરો કે જ્યારે તમે તમારા વેચાણમાં વધારો કરો છો અને વધુ પ્રિમીયમ એકત્રિત કરો છો ત્યારે તમે કેટલી કમાણી કરી શકો છો?

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) કોણ છે?

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) એ વીમા એજન્ટની જેમ જ હોય છે પરંતુ વીમાના ઉત્પાદનોની વ્યાપક શ્રેણી તેની પાસે છે. વીમા કંપનીઓ અને ગ્રાહકો વચ્ચે મધ્યસ્થી એ પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) છે. પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) જીવન અને સામાન્ય વીમા પોલિસી તેમના ગ્રાહકના આધાર પર વેચી શકે છે. દરેક વેચાયેલી પોલિસી યોજનાના પ્રિમીયમ પર કમિશન મેળવે છે. પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવું એ ઘરેથી કમાણી કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. જે કામ કરવાની સુગમતા આપે છે અને ઘરમાંથી પૈસા કમાવવા માટેનો તમારો જવાબ છે.

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) કેવી રીતે બનવું?

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવું સરળ છે. જે માટે કોઈ પણ વ્યક્તિએ નીચે આપેલા પગલાંઓ અનુસરવાના રહે છે.

  • પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) લાઇસન્સ માટે મિન્ટ પ્રો પર ઓનલાઇન નોંધણી કરાવવાની હોય છે.
  • નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમના કેવાયસી દસ્તાવેજો જમા કરાવવાના રહે છે.
  • 15 કલાકની ઓનલાઇન તાલીમ લેવાની રહે છે. આ તાલીમ સરળ વિડીયો મોડ્યુલ દ્વારા આપવામાં આવે છે. જે સમજવામાં ખૂબ સરળ છે.
  • પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી)ની પરીક્ષા આપીને તેમાં પાસ થવાનું રહે છે.

એક વાર પરીક્ષામાં પાસ થઈ ગયા પછી મિન્ટ પ્રો દ્વારા પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) લાઇસન્સ આપવામાં આવે છે. આ લાઇસન્સ વ્યક્તિને ઘરેથી આંશિક સમયની નોકરી તરીકે વિવિધ કંપનીઓની વીમા યોજનાઓ વેચવાની મંજૂરી આપે છે. હવે તમે જાણો છો કે ઘરમાંથી પૈસા કેવી રીતે કમાવું.

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવા અને ઘરેથી પૈસા કમાવવાનાં ફાયદા

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવું એ ઘરેથી પૈસા કમાવવાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. અહીં તેનાથી મળતા લાભો આપવામાં આવ્યા છે.

  • ઓફિસે જવાની કોઈ તકલીફ નહી

જ્યારે તમે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનો છો ત્યારે તમે તમારા ઘર બેઠા આરામથી કામ કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો. તમારે કોઈ ઓફિસની મુલાકાત લેવાની અને કામના લાંબા કલાકો આપવાની કોઈ જરૂર નથી. જ્યારે તમને ફ્રી સમય મળે ત્યારે તમે સરળતાથી તમારી સુવિધા પર કામ કરી શકો છો. વધુમાં પોલિસીઓ ઓનલાઇન પણ વેચી શકાય છે અને તમારે દરખાસ્ત ફોર્મ અને પ્રિમીયમ જમા કરવા માટે વીમા કંપનીઓના ઓફિસની મુલાકાત લેવાની પણ જરૂર પડતી નથી.

  • ન્યૂનતમ લાયકાત આવશ્યકતાઓ

પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) લાયસન્સ મેળવવા માટે તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આ ઉપરાંત ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. બીજી કોઈ પાત્રતાની આવશ્યકતાઓ નથી. આમ જો તમે ગૃહિણી, નિવૃત્ત વ્યક્તિ અથવા વિદ્યાર્થી હોવ તો તમે વીમા વેચવા અને સરળતાથી કમાવવા માટે પાત્રતા મેળવી શકો છો.

  • નાણાકીય સ્વતંત્રતા

જ્યારે તમે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનો છો અને ઘરેથી પાર્ટ ટાઇમ નોકરી કરો છો ત્યારે તમને આવક મળે છે. આ આવક તમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવે છે. તમે તમારા પરિવારની નાણાકીય આવશ્યકતાઓમાં ફાળો આપી શકો છો અને સિદ્ધિઓનો અનુભવ મેળવી શકો છો.

મિન્ટ્રો પ્રો ક્યાંથી આવ્યું છે?

મિન્ટ પ્રો એપ્લિકેશન એ ટર્ટલમિંટના ડિજિટલ પાર્ટનર પ્રોગ્રામનો એક ભાગ છે. કોઈ પણ વ્યક્તિ ઘરેથી કમાણી કેવી રીતે કરવી તે શોધી અને કોઈ રોકાણ વિના વીમામાં કારકિર્દી બનાવી શકે છે. એપ્લિકેશનનો હેતુ વીમા એજન્ટનું જીવન સરળ બનાવવું અને તેને કાર્યક્ષમ તકનીક પ્રદાન કરવાનું છે. જે વીમો વેચવામાં બેક-એન્ડ પ્રક્રિયાઓની સંભાળ લેશે. તેથી તમે એપ્લિકેશનનો ઉપયોગ કરીને સમય બચાવી શકો છો. વ્યકિતઓ જે મિન્ટપ્રોના પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવા માંગે છે તે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) એ વીમા એજન્ટ છે જે બહુવિધ કંપનીઓની વીમા પોલિસીને એક લાઇસન્સ સાથે વેચી શકે છે. તમે સરળતાથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તમે મિન્ટપ્રો સાથે પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) તરીકે નોંધણી કરાવી શકો છો અને ઓનલાઇન વીમા પોલિસી વેચી શકો છો.

મિન્ટપ્રો પસંદ કરવાના કારણો?

નીચેના કારણોસર ઘરની નોકરીના કામ માટે પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (PoSP) બનવા માટે મિન્ટપ્રો તમારા માટે એક સારી પસંદગી છે.

  • જ્યારે તમે તમારા ગ્રાહકોને અને દાવાની પતાવટ સમયે પોસ્ટ-સેલ્સ સેવાઓ પૂરી પાડો ત્યારે, પોલિસી વેચો ત્યારે મિન્ટપ્રો તમને સંપૂર્ણ ઓનલાઇન માર્ગદર્શન પૂરું પાડે છે.
  • તમે મિન્ટપ્રો એપ્લિકેશનનો ઉપયોગ કરીને રીયલ ટાઇમમાં પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) તરીકે તમે કમાણી કરેલાં તમારા કમિશનને ટ્રૅક કરી શકો છો.
  • તમને નવિનીકરણ રિમાઇન્ડર્સ પણ મળે છે. જે તમારા ગ્રાહકોને સમયસર નવિનીકરણ માટે સૂચના આપી શકાય છે.
  • તમે એક મિન્ટપ્રો એપ્લિકેશન સાથે વિવિધ કંપનીઓના વીમા યોજનાઓ વેચી શકો છો.

હવે તમે જાણો છો કે ઘર બેઠા પૈસા કેવી રીતે કમાવા. જો તમે ઘરે હોવ તો પણ તમે પૈસા કમાઈ શકો છો. મિન્ટપ્રો સાથે પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનો અને વીમામાં તમારી કારકિર્દી બનાવો.

તે વિશે જાણો વીમા એજન્ટ કેવી રીતે બનવું.

Hear From Our Advisors

Become an insurance advisor